- Home
- Standard 12
- Chemistry
1.Solution and Colligative properties
medium
$88 $ સે. એ બેન્ઝિનનું બાષ્પ દબાણ $900$ ટોર અને ટોલ્યુઈનનું બાષ્પ દબાણ $360 $ ટોર છે. $ 1$ વાતા અને $88$ સે. એ ટોલ્યુઈન સાથે મિશ્રણમાં બેન્ઝિનમાં મોલ અંશ કેટલા થાય? બેન્ઝિન ટોલ્યુઈનને આદર્શ દ્રાવણ તરીકે લેતાં.
A
$0.416$
B
$0.588$
C
$0.688$
D
$0.740$
Solution
જ્યારે બેન્ઝિન અને ટોલ્યુઈન મિશ્રણને $88\,^oC$ એ ઉકાળવામાં આવે જેથી $88\,^oC$ એ દ્રાવણનું બાષ્પ દબાણ $1\,atm = 760$ ર્ટાર થશે.
$\therefore \,\,{P_S}\, = \,\,P_A^0{X_A}\, + \,\,P_B^0{X_B}$
$760\,\, = \,\,900\,\,{X_A}\, + \,\,360\,\,(1\,\, – \,\,{X_A})\,\,\, \Rightarrow \,\,{X_A}\, = \,\,0.740$
Standard 12
Chemistry