- Home
- Standard 12
- Chemistry
1.Solution and Colligative properties
easy
$n$ હેપ્ટન અને ઇથેનોલના મિશ્રણથી એક દ્ધિઅંગી દ્રાવણ બનાવવામાં આવ્યું છે. તો દ્રાવણની વર્તણૂંક અંગે નીચેનામાંથી ક્યુ વિધાન સાચુ છે ?
A
દ્રાવણ રાઉલ્ટના નિયમથી $-ve$ વિચલન દર્શાવતુ બિનઆદર્શ દ્રાવણ છે.
B
દ્રાવણ રાઉલ્ટના નિયમથી $+ve$ વિચલન દર્શાવતુ બિનઆદર્શ દ્રાવણ છે.
C
$n-$ હેપ્ટન રાઉલ્ટના નિયમથી $+ve$ વિચલન દર્શાવે છે, જ્યારે ઇથેનોલ $-ve$ વિચલન દર્શાવે છે.
D
બનતું દ્રાવણ આદર્શ દ્રાવણ છે.
(AIEEE-2009)
Solution
For this solutis intermon intermon intermon intermolecular interactions between $n$ heptane and ettanolare weaker than $n$ -heptane $-n-$, heptane & ethanol. Ethanol interactions hence the solution of $n$ -heptane and ettanolis non-ideal and shows positive deviation from Raoult’s
Standard 12
Chemistry