- Home
- Standard 12
- Chemistry
1.Solution and Colligative properties
medium
$300\, K$ તાપમાને ઇથાઇલ આલ્કોહોલ અને પ્રોપાઇલ આલ્કોહોલના મિશ્રણનું બાષ્પદબાણ $290\, mm$ છે. પ્રોપાઇલ આલ્કોહોલનુ બાષ્પદબાણ $200\, mm$ છે. જો ઇથાઇલ આલ્કોહોલનો મોલ અંશ $0.6$ હોય, તો આ તાપમાને તેનુ બાષ્પદબાણ ..... $mm$ થશે.
A
$360$
B
$350$
C
$300$
D
$700$
(AIEEE-2007)
Solution
$P_{B}^{\circ}=200\, \mathrm{mm}, x_{A}=0.6$
$x_{B}=1-0.6=0.4, P=290$
$P=P_{A}+P_{B}=P_{A}^{\circ} x_{A}+P_{B}^{\circ} x_{B}$
$\Rightarrow 290=P_{A}^{\circ} \times 0.6+200 \times 0.4$
$\therefore \quad P_{A}^{\circ}=350\, \mathrm{mm}$
Standard 12
Chemistry