4.Principles of Inheritance and Variation
medium

લાલ રંગના પુષ્પ ધરાવતાં છોડને, પીળાં પુષ્પો ધરાવતાં છોડ સાથે સંકરણ કરાવાય છે. જો $F_1$ માં બધાં જ પુષ્પો નારંગી રંગના જોવા મળે તો આનુવંશિકતા સમજાવો.

Option A
Option B
Option C
Option D

Solution

અપૂર્ણ પ્રભુતાની ઘટનામાં બંનેમાંથી કોઈ કારક પ્રભુતા દર્શાવતું નથી અને તે સમયુગ્મી સ્થિતિમાં વચગાળાનું સંકરણ જે બંને કારકોની અભિવ્યક્તિની વચ્ચેનું હોય તે દર્શાવે છે. આ કિસ્સામાં, મૂળ દેખાવ સ્વરૂપની વચ્ચેનું નવું દેખાવે સ્વરૂપ જોવા મળે છે.

Std 12
Biology

Similar Questions