- Home
- Std 12
- Biology
5.Molecular Basis of Inheritance
medium
$DNA$માં એક પ્રત્યાંકન એકમને પ્રાથમિક રીતે ત્રણ પ્રદેશોંમાં વ્યાખ્યાયિત કરાય છે અને તેઓ આ સંદર્ભ પ્રતિપ્રવાહ અને અનુપ્રવાહ છેડા દર્શાવે છે;
A
બંધા૨ણીય જનીન, પરિવર્તકો (ટ્રાન્સપોસોન્સ), ઓપરેટટર જમીન
B
પ્રેરક, નિગ્રાહક, બંધારણીય જનીન
C
પ્રમોટર, બંધારણીય જનીન, સમાપક
D
નિગ્રાહક, ઓપરેટર જનીન, બંધારણીય જનીન
(NEET-2024)
Solution
A transcription unit of $DNA$ is defined primarily by the three regions in the $DNA$:
($i$) A promoter
($ii$) The structural gene
($iii$) A terminator
The promoter is said to be located towards $5^{\prime}$-end (upstream) of the structural gene (the reference is made with respect to the polarity of coding strand)
The terminator is located towards $3^{\prime}$-end (downstream) of the coding strand.
Std 12
Biology