જાતિ શબ્દની સ્પષ્ટ વ્યાખ્યા આપવા પ્રયત્ન કરો.
ઉદવિકાસના સંદર્ભમાં પ્રાકૃતિક પસંદગી દિશીય છે જયારે વિવિધતાનું નિર્માણ અને હાજરી દિશાવિહીન છે. સમજાવો.
હ્યુગો-દ–વ્રિસ મુજબ વિકૃતિ ……….
એકાએક જનીનિક ફેરફારનો સિદ્ધાંત જે જાતિઓમાં સાચો પડે છે તે રજૂઆત પામે છે આ રીતે……
ડાર્વિને સુચવેલી ભિન્નતા માટે સાચો વિકલ્પ પસંદ કરો.
…….. વારસાગમન થઈ શકે તેવા કારકોના વિષયમાં જાણ કરેલી કે તેઓ સ્વરૂપ પ્રકાર પર અસર કરે છે?