- Home
- Std 12
- Biology
5.Molecular Basis of Inheritance
hard
નીચે આપેલને સંક્ષિપ્તમાં વર્ણવો :
$(a)$ અનુલેખન
$(b) $ બહુરૂપકતા
$(c)$ ભાષાંતર
$(d)$ બાયોઇન્ફોર્મેટિક્સ
Solution
b) : સરળ શબ્દોમાં જો એક વારસાગત વિકૃતિ (inheritable mutation) વસ્તીમાં વધુ આવૃત્તિથી મળે છે તો તેને $DNA$ બહુરૂપકતા ( $DNA$ polymorphism) કહે છે.
c) : ભાષાંતર (translation) એ એવી પ્રક્રિયા છે જેમાં એમિનો ઍસિડના બહુલીકરણથી પોલિપેપ્ટાઇડનું નિર્માણ થાય છે
Std 12
Biology
Similar Questions
સૂચી $I$ સાથે સૂચી $II$ ને જોડો..
સૂચી $I$ | સૂચી $II$ |
$A$.ફ્રે3ડરિક ગ્રિફિથ | $I$. જનીન સંકેત |
$B$. ફાન્કોઈસ જેકોબ અને જેકવે મોનોડ | $II$.અર્ધરૂઢિત $DNA$ સ્વયંજનન |
$C$. હરગોવિંદ ખોરાના | $III$. રૂપાંતરણ (ટ્રાન્સફોર્મેશન) |
$D$. મેસેલ્સન અને સ્ટાલે | $IV$.લેક ઓપેરોન |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ’કરો :
medium