માનવનિર્મિત નિવસનતંત્ર કે કૃત્રિમ નિવસનતંત્રના બે ઉદાહરણો આપો. મુખ્ય વિશેષતાઓ જણાવો કે જે દ્વારા તેઓ કુદરતી નિવસનતંત્રથી જુદાં પડે છે.
જીવાવરણ કેવી રીતે રચાય છે ?
નીચેના પૈકી ક્યું કૃત્રિમ જલજ નિવસનતંત્ર છે?
$A:$ સજીવ એ નિવસનતંત્રનો પાયાનો ઘટક છે.
$R:$ સજીવ સમુદાય વચ્ચેની આંતર ક્રિયાથી પરીસ્થિતિવિધાની રચના થાય છે
કદનાં આધારે મહાકાય નિવસનતંત્રને ઓળખો.