- Home
- Standard 12
- Biology
1.Sexual Reproduction in Flowering Plants
easy
વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ ગેઇટોનોગેમી
$2.$ ભ્રૂણમૂળ ચોલ
Option A
Option B
Option C
Option D
Solution
ગેઈટેનોગેમી (Geitenogamy) : પરાગાશયમાંની પરાગરજનું તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયા છે.
ભ્રૂણમૂળચોલ (coleorrhiza) $:$ ભ્રૂણધરી તેના નીચેના છેડે ભ્રૂણમૂળ ધરાવે છે અને મૂળટોપ એક અવિભેદિત આવરણથી આવરિત હોય છે જેને ભ્રૂણમૂળચોલ (coleorrhiza) કહે છે.
Standard 12
Biology
Similar Questions
સાચી જોડ ગોઠવો.
કોલમ-$I$ |
કોલમ- $II$ |
$1.$ જલ પરાગનયન |
$a. $ ધાંસ |
$2.$ હવા દ્વારા પરાગનયન |
$b. $ મુક્ત બહુકોષકેન્દ્રી ભૃણપોષ |
$3.$ નાળિયેરનું પાણી |
$c. $ જામફળ |
$4.$ રસાળ ફળ |
$d. $ હાઈડ્રિલા |
|
$e. $ કોષીય ભૃણપોષ |
medium