- Home
- Std 12
- Biology
4.Principles of Inheritance and Variation
medium
જનીનવિધાના અભ્યાસમાં મોર્ગન અને સ્ટુઅર્ટના ફાળાની વિસ્તૃત ચર્ચા કરો.
Option A
Option B
Option C
Option D
Solution
ટી.એચ. મોર્ગનને $(1866-1945)$ $1933$માં નોબલ પ્રાઇઝ મળ્યું હતું.
તેમણે ફળમાખ (ડોસોફીલા મેલેનોગેસ્ટર) પર પ્રયોગો દ્વારા રંગસૂત્રમાં સંલગ્નતાવાદની રજૂઆત કરી હતી.
તેમણે દર્શાવ્યું કે જનીનો રંગસૂત્ર પર રહેલાં છે. તેમણે સંલગ્નતા વાદ, વ્યતિકરણ, લિંગ-આધારિત આનુવંશિકતા વિશે સમજૂતી આપી.
તેમણે રંગસૂત્રોનાં મૅપિંગ માટેની પદ્ધતિ વિકસાવી. આલ્ફ હેન્રી ટુઅર્ટો $(1891-1970)$ સૌપ્રથમ જનીન મૅપની રચની કરી.
તેમનું મુખ્ય કાર્ય જનીનિક રીતે સંલગ્ન જૂથોનું પૃથક્કરણ હતું. તે રંગસૂત્રોના મૅપિંગમાં હાલના તબક્કે પણ ઉપયોગમાં લેવાય છે.
તેમનો મુખ્ય ફાળો તેમણે આપેલા સિદ્ધાંત કે બે જનીનો વચ્ચે જોવા મળતાં વ્યતિકરણના દર આધારે તેમની રેખીય જનીનમૅપ પરની નિકટતા જાણી શકાય છે.
Std 12
Biology