5.Molecular Basis of Inheritance
easy

હિટસેક્રોમેટીન અને યુક્રોમેટીન વચ્ચેનો તફાવત આપો. બેમાંથી કયું પ્રત્યાંકન માટે સક્રિય છે ? 

Option A
Option B
Option C
Option D

Solution

જે ક્રોમેટિન ગાઢ રીતે ગોઠવાયેલા હોય અને ઘેરો અભિરંજિત થતો હોય તેને હિટેરોક્રોમેટિન (heterochromatin) કહે છે. યુક્રોમેટિન પ્રત્યાંકન માટે સક્રિય ક્રોમેટિન છે જ્યારે હિટેરોક્રોમેટિન નિષ્ક્રિય છે.

Std 12
Biology

Similar Questions