- Home
- Std 12
- Biology
5.Molecular Basis of Inheritance
easy
નીચેનાનાં કાર્યોનું વર્ણન કરો (એક અથવા બે વાક્યમાં):
$(a)$ પ્રમોટર
$(b)$ $tRNA$
$(c)$ એક્સોન
Option A
Option B
Option C
Option D
Solution
એ $DNA$ અનુક્રમ છે કે જ્યાં $RNA$ પોલિમરેઝ જોડાય છે
$rRNA$ ભાષાંતર દરમિયાન બંધારણીય અને ઉત્પ્રેરક ભૂમિકા ભજવે છે.
.કોડિંગ અનુક્રમ અથવા અભિવ્યક્ત અનુક્રમોને એક્સોન્સ (exons) કહે છે. એક્સોન એ અનુક્રમ છે જે પરિપક્વ અથવા સંસાબિત (processed) $RNA$ માં જોવા મળે છે.
Std 12
Biology
Similar Questions
$X$ અને $Y$ ની સાચી જોડ પસંદ કરો:
કૉલમ $X$ | કૉલમ $Y$ |
$(1)$ $DNA$ | $(P)$ સૌથી વધારે પ્રમાણમા |
$(2)$ $m-RNA$ | $(Q)$ પ્રતિસંકેત આધારે વિવિધ પ્રકાર |
$(3)$ $t-RNA$ | $(R)$ જનીન સંકેતરૂપે માહિતીનું વહન |
$(4)$ $r-RNA$ | $(S)$ તેનો ચોક્કસ ભાગ ટેંપ્લેટ તરીકે કાર્ય કરે |
medium