- Home
- Std 9
- Science
5. THE FUNDAMENTAL UNIT OF LIFE
easy
નીચે આદિકોષકેન્દ્રીય કોષ અને સુકોષકેન્દ્રીય કોષનો તફાવત આપેલ છે. તેમાં રહેલી ખાલી જગ્યા પૂરો :
આદિકોષકેન્દ્રીય કોષ |
સુકોષકેન્દ્રીય કોષ |
$1.$ કદ : સામાન્યતઃ નાનું $(1-10 \,\mu \,m )$ $1 \,\mu \,m =10^{-6} \,m$ |
$1.$ કદ : સામાન્યતઃ મોટું ...............$(5-100 \,\mu \,m )$ |
$2.$ કોષકેન્દ્રિય પ્રદેશ : ................... અને ...................... | $2.$ કોષકેન્દ્રિય પ્રદેશ : સુસ્પષ્ટ અને અને કોષકેન્દ્રપટલ દ્વારા આવરિત. |
$3.$ રંગસૂત્ર : એકલ | $3.$ એક કરતાં વધારે રંગસૂત્ર |
$4.$ પટલીય અંગિકાઓની ગેરહાજરી. | $4.$ ......................... |
Option A
Option B
Option C
Option D
Solution
આદિકોષકેન્દ્રીય કોષ |
સુકોષકેન્દ્રીય કોષ |
$1.$ કદ : સામાન્યતઃ નાનું $(1-10 \,\mu \,m )$ $1 \,\mu \,m =10^{-6} \,m$ |
$1.$ કદ : સામાન્યતઃ મોટું ……………$(5-100 \,\mu \,m )$ |
$2.$ કોષકેન્દ્રિય પ્રદેશ : અસ્પષ્ટ અને ન્યુક્લિઓઇડ તરીકે ઓળખાય છે. કોષકેન્દ્ર પટલનો અભાવ. | $2.$ કોષકેન્દ્રિય પ્રદેશ : સુસ્પષ્ટ અને અને કોષકેન્દ્રપટલ દ્વારા આવરિત. |
$3.$ રંગસૂત્ર : એકલ હોય છે. તે માત્ર વર્તુળાકાર રંગસૂત્ર ધરાવે છે. તેને ન્યુક્લિઓઇડ કહે છે. | $3.$ એક કરતાં વધારે રંગસૂત્ર હોય છે. |
$4.$ પટલીય અંગિકાઓની ગેરહાજરી હોય છે. | $4.$ પટલીય અંગિકાઓ હોય છે. |
Std 9
Science