એક વૃદ્ધિ પ્રેરક વનસ્પતિ અંત:સ્રાવનું ઉદાહરણ આપો.
Auxin is an example of growth-promoting plant hormone.
કરોડરજ્જુને ઈજા થવાથી ક્યા સંકેતો આવવામાં ખલેલ પહોંચે છે ?
લજામણી વનસ્પતિમાં હલનચલન અને તમારા પગમાં થનારી ગતિની રીતમાં શું ભેદ છે ?
જલાવર્તન દર્શાવવા માટેના એક પ્રયોગનું નિદર્શન કરો.
અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તી ક્રિયાઓ એકબીજાથી કેવી રીતે ભિન્ન છે ?
બે ચેતાકોષોની વચ્ચે આવેલ 'ખાલી ભાગ’ને …… કહે છે.