- Home
- Std 12
- Biology
13.Biodiversity and Conservation
medium
તફાવત આપો : રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો
Solution
રાષ્ટ્રીય ઉદ્યાનો | અભ્યારણ્યો |
રાષ્ટ્રીય ઉદ્યાનમાં વન્યજીવો ચુસ્તપણે આરક્ષિત હોય છે. | અભયરણ્યોમાં પ્રાણીઓની જાળવણી માટેના વિસ્તારો અનામત રાખવામાં આવે છે. |
વનવિદ્યા,ચરાઈ અને ખેતીવાડી જેવી પ્રવૃતિઓ થઈ શક્તિ નથી. | ખેતીવાડી,લાકડાની કાપણી,ચરાઈ જેવી પ્રવૃતિઓ પ્રાણીઓને ખલેલ પહોચાડયા સિવાય કરાય છે. |
ગુજરાતમાં $4$ રાષ્ટ્રીય ઉદ્યાનો છે. | ગુજરાત માં $21$ અભયરણ્યો છે. |
Std 12
Biology