1. MATTER IN OUR SURROUNDINGS
easy

કારણો દર્શાવો : વાયુને જે પાત્રમાં રાખવામાં આવે તે સમગ્ર પાત્રને તે પૂરેપૂરી રીતે ભરી દે છે.

Option A
Option B
Option C
Option D

Solution

વાયુ અવસ્થામાંના દ્રવ્યકણો સૌથી વધુ ગતિજ ઊર્જા ધરાવે છે, તેમજ તેઓ સૌથી ઓછું આંતરઆણ્વિય આકર્ષણ બળ ધરાવતા હોવાથી તેઓ બધી જ દિશામાં સરળતાથી ફરી શકે છે. આથી તેઓ દ્રાવ્ય બધી જ જગ્યામાં સમાઈ શકે છે. આથી જ વાયુને પાત્રમાં રાખવામાં આવે છે તે સમગ્ર પાત્રને તે પુરેપુરી રીતે ભરી દે છે.

Std 9
Science

Similar Questions