- Home
- Std 9
- Science
9. GRAVITATION
medium
ચંદ્રની સપાટી પર ગુરુત્વાકર્ષણ બળ, પૃથ્વીની સપાટી પરના ગુરુત્વીય બળની સાપેક્ષમાં $\frac {1}{6}$ ગણું છે. એક $10 \,kg$ ની વસ્તુનું ચંદ્ર પર તથા પૃથ્વી પર ન્યૂટનમાં વજન કેટલું થશે ?
A
$15.8\, N$ , $ 45\, N$
B
$14.3\, N$ , $ 56\, N$
C
$16.3\, N$ , $ 98\, N$
D
$12.3\, N$ , $ 89\, N$
Solution
પૃથ્વી પર $10 \,kg$ દળની વસ્તુનું વજન,
$W_e = mg$
$= 10 \times 9.8$
$= 98\, N$
અને ચંદ્ર પર તે વસ્તુનું વજન,
$W_M = mg_M$
$=10 \times \frac{g_{e}}{6}$
$=10 \times \frac{9.8}{6}$
$=16.333\, N$
Std 9
Science