- Home
- Std 12
- Biology
6.Evolution
medium
હાર્ડી-વીનીબર્ગનું સંતુલન નીચેનામાંથી ક્યા કારણો દ્વારા અસર પામતું નથી?
A
રેન્ડમ મેટિંગ
B
જન્યુજનન દ્વારા જનિનીક પુનઃસંયોજન
C
પ્રાકૃતિક પસંદગી
D
વિકૃતિને કારણે વિવિધતા (સ્પેસીએશન અને આઈસોલેશન, ઉત્ક્રાન્તિનો ટૂંકમાં અહેવાલ)
Solution
Equilibrium is not disturbed if there is random mating among people of the population.
Std 12
Biology