કેટલા પ્રકારના એકમો મળીને જલવાહક પેશીનું નિર્માણ થાય છે ? તેમનાં નામ આપો.
ત્રણ પ્રકારના એકમો મળીને જલવાહક પેશીનું નિર્માણ થાય છે. તેમના નામ જલવાહિનીકી, જલવાહિની, જલવાહક મૃદુત્તક છે.
તંતુઘટક પેશીનાં કાર્યો ક્યાં છે ?
હૃદ સ્નાયુપેશીનું વિશેષ કાર્ય શું છે ?
ત્રણેય પ્રકારના સ્નાયુતંતુઓની આકૃતિ દોરી, તેમની વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.
રંધ્ર કે વાયુરંધ્રનું કાર્ય શું છે ?
રેખિત, અરેખિત અને હૃદ સ્નાયુપેશીમાં, શરીરમાં સ્થાયી કાર્ય અને સ્થાન પર ભેદ સ્પષ્ટ કરો.