કૂટ ફળને ઓળખો.
જળકુંભી (વોટર હાયસીન્થ) અને પોયણા (વોટર લીલી)માં પરાગનયન આના દ્વારા થાય છે.
આવૃતબીજધારીમાં ભ્રૂણપોષ એ ….. છે.
બેવડું ફલન એ કોની લાક્ષણિકતા છે ?
પરાગરજ એ ….. કુળમાં હાજર હોય છે.
_____સપુષ્પી વનસ્પતિમાં પરાગરજ માટે ઉતરાણપ્લેટફોર્મ તરીકે કાર્ય કરે છે.