નીચે આપેલ આકૃતિને ઓળખો.
મોરૂલા
ગર્ભકોષ્ઠ કોથળી
ગર્ભપોષકસ્તર
ગર્ભકોષ્ઠી ખંડ
મનુષ્યનાં ફલિતાંડનાં વિખંડન માટે શું સાચું છે ?
સસ્તનપ્રાણીમાં શુક્રકોષ જોડાણ માટેના ગ્રાહકો (રીસેપ્ટર્સ) શેના પર આવેલા હોય છે ?
કોષની બાબતે અસંગત પસંદ કરો.
મનુષ્યમાં લીંગનિશ્ચયન ક્યારે થાય?
જરાયુજ સસ્તનમાં અંડકનું ફલન ક્યાં થાય છે ?