જો $A \cap B = B,$ તો . .
$A \subset B$
$B \subset A$
$A = \phi $
$B = \phi $
(b) Since $A \cap B = B,\,\,\,\,\therefore B \subset A$
$X = \{ $ રામ, ગીતા, અકબર $\} $ અને $Y = \{ $ ગીતા, ડેવિડ, અશોક $\} $ ના ગણો $X$ અને $Y$ માટે $X \cap Y$ શોધો.
$A-(A-B)$ =
વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો : $\{2,6,10,14\}$ અને $\{3,7,11,15\}$ પરસ્પર અલગગણ છે.
જો $A=\{1,2,3,4\}, B=\{3,4,5,6\}, C=\{5,6,7,8\}$ અને $D=\{7,8,9,10\} $ હોય, તો શોધો : $B \cup C \cup D$
જો $A=\{3,6,9,12,15,18,21\}, B=\{4,8,12,16,20\},$ $C=\{2,4,6,8,10,12,14,16\}, D=\{5,10,15,20\} ;$ તો મેળવો : $C-B$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.