Capping માં.......... ને $5'$ છેડાએ ઉમેરવામાં આવે છે.
જનીન અને સિસ્ટ્રોન કેટલીકવાર સમાનાર્થી (પર્યાય) તરીકે વપરાય છે. કારણ કે..
બંધારણીય જનીનની બરોબર શું છે ?
આપેલ આકૃતિમાં $X$ ને ઓળખો.
નીચેનાના શું કાર્ય છે ?
$(i)$ મિથિલેટેડ ગ્વાનીન કેપ (cap)
$(ii)$ પોલિ $A$ ટેઇલ પરના પુખ્ત $RNA $
$t-RNA $ નું કાર્ય શું છે ?