ટેઇલિંગમાં, એડિનાયલેટ અણુઓ $3'$ છેડા ઉપર ઉમેરવામાં આવે છે.
Poly a tail formed at $3'$ end to stabilize $RNA$
જનીન જે ઘણા બધા એકઝોન અને ઓછામાં ઓછો એક ઈન્ટ્રોન ધરાવતા હોય,તેને….. કહે છે.
$RNA$ પોલિમરેઝ સાથે વિવિધ કારકો જોડાવાથી શું થાય છે.
આપેલામાંથી ક્યું એ $t-RNA$ અને $snRNA$ ના પ્રત્યાંકન માટે જવાબદાર છે?
$hnRNA$ વધારાની પ્રક્રિયાઓમાંથી પસાર થયા બાદ તેને શું કહે છે ?
નીચે પૈકી કયો $RNA$ બીનકાર્યકારી છે ?