- Home
- Standard 9
- Science
DIVERSITY IN LIVING ORGANISMS
medium
ઉદ્દવિકાસીય વર્ગીકરણમાં ક્યો સજીવ સમૂહ સજીવોની ઓછી સંખ્યા સાથે લક્ષણોની વધુ માં વધુ સમાનતા ધરાવે છે અને કયો સજીવ સમૂહ વધુ સંખ્યામાં સજીવો ધરાવે છે ?
Option A
Option B
Option C
Option D
Solution
ઉદ્દવિકાસીય વર્ગીકરણમાં જાતિનો જાતિસમૂહ સજીવોની ઓછી સંખ્યા સાથે સજીવોની વધુમાં વધુ લાક્ષણિકતાઓ સામાન્યતઃ ધરાવે છે અને સૃષ્ટિ એ વધુમાં વધુ સંખ્યામાં સજીવો ધરાવે છે.
Standard 9
Science