ઇનવિટ્રો ટેમ્પલેટ આધારિત $RNA$ સંશ્લેષણ શેનું લક્ષણ છે?
Ochoa $\rightarrow$ Polynucleotide phosphorylase enzyme was synthesized.
$DNA$ ફિંગર પ્રિન્ટિંગ માટે કયા બેઈઝ હોય છે ?
સુકોષકેન્દ્રીમાં $RNA$ પોલિમરેઝ $II$ શેનાં સંશ્લેષણનું ઉદ્દીપન કરે છે?
ટેલર અને અન્ય સહયોગીઓએ સિદ્ધ કર્યુ કે રંગસૂત્રોમાં $DNA$ પણ અર્ધરૂઢિગત રીતે સ્વયંજનન કરે છે. આ પ્રકારના પ્રયોગ માટ તેને કયાં સજીવો ઉ૫યોગ કર્યો હતો ?
બેક્ટરિયા માટે નીચેનામાંથી કયું લક્ષણ સાચું છે?
ઈલેક્ટ્રોફોરેટીક જેલ થી નાઈટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન પર પ્રોટીનના સ્થાનાંતરને…. કહે છે.