3. Coordinate Geometry
easy

કયા ચરણમાં અથવા કયા અક્ષ ઉપ૨ $(-\, 2,\, 4)$, $(3, \,-\, 1)$, $(-\, 1,\, 0)$, $(1,\, 2)$ અને $(-\, 3, \,-\, 5)$ બિંદુઓ છે ? તમારા જવાબની ચકાસણી બિંદુઓને યામ-સમતલમાં દર્શાવી કરો.

Option A
Option B
Option C
Option D

Solution

$(i)$ ધારોકે $A(-\,2,\,4),$ છે. અહીં $x-$ અક્ષનો યામ ઋણ છે અને $y-$ અક્ષનો યામ ધન છે. $\therefore \,(-2,\,4)$ એ બીજા ચરણમાં છે.

$(ii)$ ધારોકે $B(3,\, -1)$ છે. અહીં $x-$ અક્ષ નો યામ ધન છે અને $y-$ અક્ષ ના યામ ઋણ છે. $\therefore \,(3,\,-1)$ એ ચોથા ચરણમાં છે.

$(iii)$ ધારોકે $C (-1,\,0)$ અહીં $x-$ અક્ષ નો યામ ઋણ છે અને $y-$ અક્ષ ના યામ છે. જે $x-$ અક્ષ પર છે. $\therefore \,(1,\,2)$ એ $x-$ અક્ષ પર આવેલ છે.

$(iv)$ ધારોકે $D (1,\,2)$ છે, અહીં $x-$ અક્ષ ના યામ ધન છે અને $y-$ અક્ષ નો યામ ધન છે. $\therefore \,(1,\,2)$ એ પ્રથમ ચરણમાં છે.

$(v)$ ધારોકે $E (-3,\,-5)$ અહીં $x-$ અક્ષ ના યામ ઋણ છે. અને $y-$ અક્ષ ના થામ ઋણ છે. $\therefore \,(-3,\,-5)$ એ ત્રીજા ચરણમાં છે.

Std 9
Mathematics

Similar Questions