12.Ecosystem
easy

શું જળચર ગૃહ (માછલીઘર) સંપૂર્ણ રીતે નિવસનતંત્ર છે?

Option A
Option B
Option C
Option D

Solution

જળચરગૃહ (માછલીઘર) એ કૃત્રિમ રીતે માનવીએ બનાવેલ નિવસનતંત્ર છે. જે નિવસનતંત્રમાં બધા જ ભૌતિક અને જૈવિક ધટકો આવેલ હોય ત્યાર બાદ તેને સંપૂર્ણ કહી શકાય. જ્યારથી જળચરગૃહ (માછલીધર)માં જૈવિક ધટકો (વનસ્પતિઓ અને માછલીઓ) અને અજૈવિક ઘટકો (હવા અને પાણી) માછલીઓના બચાવ માટે જરૂરી બને છે. આથી તેને સંપૂર્ણ નિવસનતંત્ર કહી શકાય.

Std 12
Biology

Similar Questions