4.Principles of Inheritance and Variation
medium

એવું મનાય છે કે હાનિકારક જનીનો વસતિમાંથી સમયાંતરે નાબૂદ થાય છે. છતાં સિકલ - સેલ એનીમિયા મનુષ્યની વસતિમાં સતત જોવા મળે છે. શા માટે ?

Option A
Option B
Option C
Option D

Solution

સિકલ – સેલ એનીમિયા દૈહિક રંગસૂત્ર પર આવેલ પ્રચ્છન્ન રોગ છે જે રક્તકણોમાં ઑક્સિજનનું વહન કરતાં હિમોગ્લોબિન પ્રોટીનની ખામીયુક્ત રચનાથી થાય છે. રોગનાં હાનિકારક લક્ષણો હોવા છતાં તે મેલેરિયાના વાહકથી રક્ષણ આપે છે. તેના કારકો આફ્રિકન વસાહતમાંથી ઊતરી આવેલા મનુષ્યમાં વધુ સામાન્ય હોય છે. (લગભગ $7\, \%$) અને કેટલાંક અન્ય જ્યાં મેલેરિયા વધુ પ્રમાણમાં જોવા મળે.

તે મેલેરિયા સામે જીવંત રક્ષણ આપે છે, $HDAS$ વિષમજવુક સાથેની વ્યક્તિઓ $HbSS$ વ્યક્તિઓ કરતાં વધુ યોગ્ય રીતે ટકી શકે છે.

Std 12
Biology

Similar Questions