1.Solution and Colligative properties
easy

જો પ્રવાહીઓ $A$ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે, તો .......

A

મિશ્રણની એન્થાલ્પી શૂન્ય થશે

B

મિશ્રણની એન્ટ્રોપી શૂન્ય થશે. 

C

મિશ્રણની મુક્તઊર્જા શૂન્ય થશે

D

મિશ્રણની મુક્તઊર્જા તેમજ એન્ટ્રોપી શૂન્ચ થશે

(AIEEE-2003)

Solution

For an ideal solution, we know that:-

$a) V _{\text {mix }}=0$

$b) H _{\text {mix }}=0$

$c) \Delta G _{\text {mix }}=-v e$

Final Answer : Hence, option $A$ is correct.

Standard 12
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.