નર જન્યુ તેમાં નિર્માણ પામે.
પરાગરજ
અંડક
ફળ
બીજ
આવૃતબીજધારીમાં નરજન્યુજનન દેહ એ ઘટીને …. બને છે.
આવૃતબીજધારીમાં બે અચલિત નરજન્યુઓ ….. દ્બારા ઉત્પન્ન થાય છે.
ઘઉં અને ચોખામાં પરાગરજ મુકત થયા પછીની …… માં જીવિતતા ગુમાવે છે. અને રોઝેસી, લેગ્મુમીનેસી અને સોલેનેસી કુળના સભ્યોમાં તેની જીવિતતા …….. સુધી હોય છે.
પરાગરજની દિવાલ કેટલા સ્તરની બનેલી હોય છે?
ઘાસમાં પરિપકવ પરાગરજના નિર્માણ માટે લઘુબીજાણુ માતૃકોષમાં શું થાય છે?