- Home
- Standard 12
- Biology
3.Reproductive Health
easy
સહાયક પ્રજનન ટેક્નોલોજી $\rm {(ART)}$ કાર્યક્રમનો પ્રાથમિક હેતુ જણાવો.
Option A
Option B
Option C
Option D
Solution
સહાયક પ્રજનન ટેક્નોલૉજી $(ART)$ કાર્યક્રમો એ કેટલીક વિશિષ્ટ પદ્ધતિઓ સાથે સંકળાયેલ છે. સહાયક પ્રજનન ટેક્નોલૉજીનો પ્રાથમિક હેતુ નિઃસંતાન દંપતીઓને બાળક પ્રાપ્તિમાં સહાયક કેટલીક વિશિષ્ટ પદ્ધતિઓ જેવી કે ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર $(ZIFT); IUT;$ ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર $(GIFT); ICSI, AI$ વગેરે કે જયાં સુધારણાની સારવાર શક્ય નથી.
Standard 12
Biology