ભ્રૂણપુટમાં આવેલ અંડપ્રસાધનોના કોષોનાં નામ આપો.
ભ્રૂણપુટમાં આવેલ અંડસાધનોના કોષોમાં, બે સહાયક કોષો, એક અંડકોષ અને ફિલીફોમ એપરેટ્સ (તંતુમય ઘટકો) આવેલ હોય છે.
સ્ત્રીકેસરનો ભાગ કે જે પરાગરજમાં ઉતરાણ માટે પ્લેટફોર્મ પૂરુ પાડે છે, તેને ….. કહે છે.
બીજાશયમાં અંડકની સંખ્યા એક-$P$
બીજાશયમાં અંડકોની સંખ્યા એક કરતાં વધુ – $Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad\quad\quad\quad P \quad\quad\quad Q$
સ્ત્રીકેસર કેટલા ભાગોનું બનેલું હોય છે?
સ્ત્રીકેસર કઈ રચના ધરાવતું નથી?
બીજાશયની અંદરની બાજુએ બીજાંડ સાથે જોડાતી પેશીને …….કહે છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.