પ્રત્યાંકન વખતે $DNA$ કુંતલને ખોલવામાં સહાય કરતા ઉત્સેચ્કનું નામ ઓળખો.
$RNA$ પોલીમરેઝ
$DNA$ લાઈગેઝ
$DNA$ હેલીકેઝ
$DNA$ પોલીમરેઝ
કયા અનુક્રમો $RNA$ અથવા પ્રોટીનનું સંકેતન કરતા નથી ?
જનીન અને સિસ્ટ્રોન કેટલીકવાર સમાનાર્થી (પર્યાય) તરીકે વપરાય છે. કારણ કે..
સિસ્ટ્રોન શેમા હાજર હોય છે ?
પ્રોટીન માટે સંકેત કરતી $DNA$ શૃંખલા …… તરીકે ઓળખવામાં આવે છે.
$DNA$માં એક પ્રત્યાંકન એકમને પ્રાથમિક રીતે ત્રણ પ્રદેશોંમાં વ્યાખ્યાયિત કરાય છે અને તેઓ આ સંદર્ભ પ્રતિપ્રવાહ અને અનુપ્રવાહ છેડા દર્શાવે છે;