ગણ સાન્ત કે અનંત છે તે નક્કી કરો : $\{ x:x \in N$ અને $2x - 1 = 0\} $
Given set $=\phi .$ Hence, it is finite.
ખાલીગણનાં છે ? : $\{ y:y$ એ બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે. $\} $
$A=\{1,3,5\}, B=\{2,4,6\}$ અને $C=\{0,2,4,6,8\},$ આપેલ ગણ છે. આ ત્રણ ગણ $A, B$ અને $C$ માટે નીચેનામાંથી કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય.
$\{ 0,1,2,3,4,5,6\} $
ગણ $A, B$ અને $C$ માટે $A \cup B=A \cup C$ અને $A \cap B=A \cap C$ છે. સાબિત કરો કે, $B = C$.
$A=\{1,2,3,4,5,6\}$ લો. ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા $\in$ અથવા $\notin$ મૂકો. $10 \, ………\, A $
ક્યો ગણએ આપેલ ગણોનો ઉપગણ છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.