સામાન્ય ભ્રૂણપુટમાં કોષકેન્દ્રોની ગોઠવણી- દ્વિદળી વનસ્પતિમાં કઈ હશે?
$3 + 3 + 2$
$2 + 4 + 2$
$3 + 2 + 3$
$2 + 3 + 3.$
(c)
અંડકનો દેહ અંડકનાલ સાથે જોડાયેલો હોય, તેને ….. કહેવાય છે.
આકર્ષકો અને બદલો ………… માટે જરૂરી છે.
પુંપૂર્વતા એ અવસ્થા છે, જયારે……
નીચેનામાંથી ….. કેલોઝની દીવાલથી આવરિત હોય છે.
કેપ્સેલામાં કયા પ્રકારનું પરાગનયન થાય છે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.