મૂત્રનું અને રુધિરકેશિકાગુચ્છ ગાળણનું બંધારણ સરખું નથી. સમજાવો.
રુધિરકેશિકાગુક્ધ ગાળણમાં મોટા પ્રમાણમાં પાણી, યુરિયા, યુરિક એસિડ, ક્રિએદીનાઈન, એમિનો એસિડ, ગલુુકોઝ, , $\mathrm{Na}^{+}$,
$\mathrm{K}^{+}$, વિટામિન્સ, અંત:સ્રાવ વગેરે હોય છે.
મૂત્રનું નિર્માંધ પુનઃ: શોષણુ અને સ્રાવના પરિણામે થાય છે. જેમાં યુરિયા, ક્રિએટીન એમોનિયા, યુરિક ઍસિડ, ઓક્ઝોલિક એસિડ, વિટામિન્સ, અંતઃસ્ત્રાવો વગેરે જોવા મળે છે.આમ, રુધિરકેશિકાગુદ્ધ ગાળણ અને મૂત્રનું બંધારણ જુદું હોય છે.
વ્યાખ્યા/સમજૂતી :
$(1)$ કેલાઇસીસ
$(2)$ રિનલ પિરામિડ
નીચે દર્શાવ્યા મુજબના ચાર ભાગનો કયો ભાગ મૂત્રનલિકાનો ભાગ ધરાવતો નથી?
નીચેની આકૃતિ મૂત્રપિંડનો ઉભોછેદ છે. તેમાં રિનલ કોલમ કઈ છે?
કઈ વાહિનીમાં રૂધિર સૌથી ઓછો યુરીયા ધરાવે છે ?
આપણા શરીરમાં નાઈટ્રોજનયુક્ત ચયાપચયિક પદાર્થો $.......$ના ઉત્પાદનો છે