- Home
- Std 12
- Biology
3.Reproductive Health
medium
કૉપર આયર્સનું કૉપર રિલીઝીંગ $IUD$ માં કાર્ય શું છે?
A
તે અંડકોષપાતને અવરોધે છે.
B
તે ગર્ભાશયને ગર્ભસ્થાપન માટે અયોગ્ય બનાવે છે.
C
તે કોષજનન અવરોધે છે.
D
તે શુક્રકોષોની ચલિતતા અને ફલન ક્ષમતા ઘટાડે છે.
(NEET-2017)
Solution
(d) : Copper releasing $IUDs (i.e., CuT, LNG-20)$ are placed in the uterus of the females. They are an efficient birth control methods. Copper ions released by them suppress motility and fertilising capacity of the sperms.
Std 12
Biology