9. GRAVITATION
medium

$50\, g$ દળ ધરાવતા કોઈ પદાર્થનું કદ $20\, cm^3 $ છે. જો પાણીની ઘનતા $1\, g \,cm^{-3} $ હોય, તો પદાર્થ તરશે કે ડૂબશે ?

Option A
Option B
Option C
Option D

Solution

પદાર્થનું દળ $m = 50\, g$ પદાર્થનું કદ $V = 20\, cm^3$ પાણીની ઘનતા $= 1 \,g\, cm^{-3}$.

પદાર્થની ઘનતા, પાણીની ઘનતા કરતાં વધારે હોય તો તે ડૂબશે અને ઓછી હોય તો તે તરશે.

અહીં પદાર્થની ઘનતા $=\frac{m}{ V }=\frac{50}{20}=2.5 g cm ^{-3}$ જે પાણીની ઘનતા $1\, g\, cm^{-3}$ કરતાં વધુ છે, તેથી તે પદાર્થ પાણીમાં ડૂબશે.

Std 9
Science

Similar Questions