5. Life Processes
medium

જા૨ક અને અજા૨ક શ્વસન વચ્ચે તફાવત શું છે ? કેટલાક સજીવોનાં નામ આપો કે જેમાં અજા૨ક શ્વસને થાય છે.

Option A
Option B
Option C
Option D

Solution

 

જારક શ્વસન   અજારક શ્વસન
$1.$ જારક શ્વસનની ક્રિયા ઑક્સિજનની હાજરીમાં જ થાય છે.   $1.$ તેમાં ઑક્સિજનની હાજરી જરૂરી નથી. 
$2.$ પાયરૂવેટનું ઑક્સિડેશન થઇ $CO_2$  અને $H_2O$ બને છે. $2.$

પાયરૂવેટનું રૂપાંતરણ ઇથેનોલ અને $CO_2$ માં થાય છે. 

$3.$ વધુ પ્રમાણમાં ઊર્જા મળે છે. $3.$ પર્યાપ્ત ઊર્જા મળતી નથી. 
$4.$ ઉચ્ચકક્ષાના બધા જ સજીવોમાં જોવા મળે છે.  $4.$  યીસ્ટ અને અંતઃપરોપજીવી સજીવોમાં જોવા મળે છે. 
$5.$ જારક શ્વસન કણાભસૂત્રમાં થાય છે. $5.$

ક્રિયા કોષરસમાં થાય છે.

Std 10
Science

Similar Questions