- Home
- Standard 12
- Biology
1.Sexual Reproduction in Flowering Plants
easy
અસંયોગીજનન શું છે અને તેનું મહત્ત્વ શું છે?
Option A
Option B
Option C
Option D
Solution
તેઓ ફલન વગર બીજનું નિર્માણ કરે છે જેને અનિર્ભેળતા/ અસંયોગીજનન (apomiris /parthenogenesis) કહે છે. આમ, અસંયોગીજનન એ અલિંગી સ્વરૂપે થાય છે. જેમાં લિંગીપ્રજનનની નકલ કરવામાં આવે છે.
આપણા ખોરાક અને શાકભાજીની કેટલીક સંકર જાત (hybrid variety) વિશિષ્ટ રીતે ઉગાડવામાં આવે છે. સંકર જાતથી ઉત્પાદકતા ઘણી ઊંચી જાય છે.
. જો આવા હાઈબ્રીડને અસંયોગીમાં રૂપાંતરિત કરવામાં આવે, તો સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થતું નથી. જેથી ખેડૂત વર્ષોનાં વર્ષ સુધી સંકર પાક (hybrid crop) મેળવી શકે છે અને દર વર્ષે સંકર બીજ ખરીદવાની જરૂર રહેતી નથી.
Standard 12
Biology