આકૃતિ $\mathrm{A}$ અને આકૃતિ $\mathrm{B}$ માં દશવિલ જાતિઓમાં શું સામાન્ય છે ?
બન્ને જાતિઓ તેઓના કુદરતી નિવાસસ્થાનોમાં સંરક્ષણ પામેલ છે.
નીચેનામાંથી કયું ભયજનક વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે નવસ્થાન જાળવણી માટે છે ?
નીચે પૈકી કઈ પધ્ધતિ જૈવ વિવિધતાના સ્વ-સ્થાન સંરક્ષણ માટેની પધ્ધતિ નથી ?
પવિત્ર ઉપવનો શું છે? તેમની સંરક્ષણમાં શું ભૂમિકા છે?
જનીન બેંકમાં જીનેટિક મટીરીયલનો કયા સ્વરૂપમાં સંગ્રહ કરવામાં આવે છે?
$….$$\;\%$ કરતાં વધારે દવાઓ અત્યારે વહેંચાય છે. વિશ્વની બજારોમાં તે વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે.