- Home
- Std 12
- Biology
1.Sexual Reproduction in Flowering Plants
medium
બહુભ્રૂણતા એટલે શું ? ધંધાદારી રીતે તેનો લાભ કેવી રીતે લેવામાં આવે છે ?
Option A
Option B
Option C
Option D
Solution
બીજમાં એક કરતાં વધુ ગર્ભ (ભ્રૂણ) હોવાની ઘટનાને બહુભ્રૂણતા કહે છે. ઘણી લીંબુ (citrus) અને આંબાની જાતોમાં, ભ્રૂણપુટની ફરતે આવેલ પ્રદેહના કોષો વિભાજન પામવાની શરૂઆત કરે છે અને ભ્રૂણપુટમાં ઊપસી આવે છે અને ભ્રૂણમાં વિકાસ પામે છે. આવી જાતોમાં પ્રત્યેક અંડક ઘણાં ભ્રૂણ ધરાવે છે.
બહુભ્રૂણતા વનસ્પતિ સંવર્ધન અને બાગાયત વિદ્યામાં મુખ્ય ભાગ ભજવે છે. આ ભ્રૂણમાંથી મેળવાયેલ વનસ્પતિના છોડ વાઇરસવિહીન અને ખૂબ ઝડપથી વૃદ્ધિ પામતાં હોય છે.
ઘણાં ખોરાક (અનાજ) અને શાકભાજીના પાકો વધુ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે અને આ સંકર પાકોની ઊંચી ઉત્પાદકતા હોય છે.
Std 12
Biology
Similar Questions
medium