- Home
- Std 9
- Science
DIVERSITY IN LIVING ORGANISMS
easy
મોનેરા અથવા પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવોના વર્ગીકરણ માટેના એકમો ક્યા છે ?
Option A
Option B
Option C
Option D
Solution
સૃષ્ટિ મોનેરાના સજીવોમાં સુવિકસિત કોષકેન્દ્ર, બેવડી દીવાલવાળી અંગિકાઓ ગેરહાજર હોય છે, જયારે સૃષ્ટિ પ્રોટિસ્ટાના સજીવોમાં એકકોષી સુવિકસિત કોષકેન્દ્ર અને બેવડી દીવાલવાળી અંગિકાઓ જોવા મળે છે. તેમજ પ્રચલન ખોટા પગો (અમીબા), પક્ષ્મો (પેરામિશિયમ) અને કશા (યુગ્લીના)માં જોવા મળે છે.
આમ, મોનેરા અને પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવોના વર્ગીકરણ માટેના એકમો તરીકે કોષરચના અને પોષણ પદ્ધતિ મુખ્ય છે.
Std 9
Science