- Home
- Std 9
- Science
DIVERSITY IN LIVING ORGANISMS
medium
સજીવોના પ્રારંભિક વિભાજન માટે કયા મૂળભૂત લક્ષણને આધાર ગણવામાં આવ્યો છે ?
Option A
Option B
Option C
Option D
Solution
સજીવોના પ્રારંભિક વિભાજન માટે કોષકેન્દ્ર મુખ્ય છે. ત્યારબાદ કોસરસ વિભાજન, વનસ્પતિકોષની બાબતમાં કોષદીવાલ ઉપરાંત સજીવનાં દૈહિક કોષ કે પ્રજનન કોષમાં વિભાજન થાય છે તે જોવામાં આવે છે.
Std 9
Science