- Home
- Std 9
- Science
6. TISSUES
easy
બહુકોષીય સજીવોમાં પેશીઓની ઉપયોગિતા શું છે ?
Option A
Option B
Option C
Option D
Solution
આ પેશી વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરવા માટે એક વિશિષ્ટ ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે. તેમાં સંરચનાકીય સમાનતા ધરાવે છે. તેમજ કોઈ એક કાર્ય, એકસાથે એકઠા થઈ પૂર્ણ કરે છે.
Std 9
Science