નીચેનાં વિધાનો માટે તમે ક્યા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશો :
કાટકોણ ત્રિકોણોનો ગણ
For the set of right triangles, the universal set can be the set of triangles or the set of polygons.
વિધાન સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા $\subset$ અથવા $ \not\subset $ પૂરો: $\{ 2,3,4\} \ldots \{ 1,2,3,4,5\} $
ખાલીગણનાં છે ? : $\{ x:x$ એ પ્રાકૃતિક સંખ્યા છે, $x\, < \,5$ અને $x\, > \,7\} $
અંતરાલને ગુણધર્મની રીતે લખો : $\left( { – 3,0} \right)$
ગણ $\{x \in R :(|x|-3)|x+4|=6\}$ ની સભ્ય સંખ્યા મેળવો.
$A=\{1,2,3,4,5,6\}$ લો. ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા $\in$ અથવા $\notin$ મૂકો. $ 8\, …….\, A $