1. MATTER IN OUR SURROUNDINGS
easy

નીચેના પૈકી ક્યાં દ્રવ્યો છે ?

ખુરશી, હવા, પ્રેમ, સુગંધ, ધિક્કાર, બદામ, વિચાર, ઠંડી, લીબું પાણી, અત્તરની સુગંધ

Option A
Option B
Option C
Option D

Solution

“કોઈ પણ વસ્તુ કે પદાર્થ કે જેને દળ હોય છે અને જે જગ્યા રોકે છે તેને દ્રવ્ય કહે છે. તે મુજબ ઉપરનામાંથી ખુરશી અને બદામ (ઘન અવસ્થા), ઠંડું પીણું (પ્રવાહી અવસ્થા), જ્યારે હવા (વાયુ અવસ્થા) ધરાવતા હોવાથી તે દ્રવ્ય છે.

Std 9
Science

Similar Questions