નીચેનામાંથી કોણ કોઈ પ્રોટીન માટે કોડ કરતું નથી?
$(a)$ and $(c)$
એક જનીન એક ઉત્સેચક સંબંધ સૌપ્રથમ ………. માં સ્થાપિત કરવામાં આવ્યો હતો.
આદિકોષકેન્દ્રમાં પ્રત્યાંકન અને ભાષાંતર કયાં થાય છે ?
નવું $DNA$ સંશ્લેષણ $….P…..$ દિશામાં થાય છે, $DNA$ પોલિમરેઝ ઉત્સેચક ટેમ્પ્લેટને $…Q….$ દિશામાં વાંચે છે.
$\quad \quad\quad \quad P \quad \quad\quad \quad\quad Q$
આકૃતિ $DNA$ ના ઈમ્લીકેશનનો અગત્યનો ખ્યાલ દર્શાવે છે. $A$ થી $C$ માં ખાલી જગ્યા ભરો.
$DNA$ આધારિત $RNA$ પોલીમરેઝ કેટેલાઈઝ ટ્રાન્સક્રિપ્શન $DNA$ ની એક શૃંખલા ઉપર કરે છે તેને શું કહે છે.