નીચે પૈકી ક્યાં નિવસંતંત્રની ઉત્પાદકતા સૌથી વધારે છે?
Highest productivity ecosystem in tropical rain forest.
નીચેના પૈકી ક્યું સજીવ વનસ્પતિ દ્રવ્યને પ્રાણી દ્રાવ્યમાં રૂપાંતરિત કરે છે?
દ્વિતીય ઉત્પાદકતા એટલે, આના દ્વારા, નવા બનતા સેન્દ્રિય દ્રવ્યના ઉત્પાદનનો દર –
પ્રકાશસંશ્લેષિય સક્રિય વિકિરણ $ (PAR), $ નીચેનામાંથી તરંગ લંબાઈનું અંતર દર્શાવે છે?
સરળ આહાર જાળ કે આહાર શૃંખલા ધરાવતા નિવસનતંત્રમાં જો કોઈ એક પોષક સ્તરમાં ફેરફાર આવે તો ….. લાક્ષણીકતા તૈયાર થશે.